gujarati shayari with image

gujarati shayari with image –हीलो दोस्तों में आज आपके लिए gujarati shayari with image लेते आया हु आप अपने व्हाटप्प इंस्टा माँ अपने फ्रेंड को शेयर कर सकते हे.

gujarati shayari with image

gujarati shayari with image

“ખભા પર હાથ મુકે ને હૈયું હળવું થાય,
બસ એનું નામ ભાઈબંધ સાહેબ !!”

gujarati shayari with image

“કોણ કહે છે દોસ્તી બદનામ કરે છે સાહેબ,
નિભાવવાવાળા મળી જાય તો દુનિયા સલામ કરે છે !!”

gujarati shayari with image

“પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી !!”

gujarati shayari with image

“નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે,
એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!”

gujarati shayari with image

“ખાલી તસ્વીરમાં નહીં સાહેબ,
તકલીફમાં સાથે ઉભો રહે એ સાચો મિત્ર !!”

gujarati shayari with image

“Love તો આજે છે ને કાલે નહીં,
પણ Best Friends તો જિંદગીભર રહેવાના !!”

gujarati shayari with image

“પોતાની દ્વારિકા બનાવવાની ઈચ્છા હોય,
તો જીતેલું મથુરા છોડવાનું સાહસ પણ હોવું જોઈએ !!”

gujarati shayari with image

“ખાંડ વગરની ચા
અને ગાળો વગરની દોસ્તી,
બંને હંમેશા ફિક્કી લાગે છે !!”

gujarati shayari image download

gujarati shayari with image

“ક્યારેક સામા મળે તો હાથ મિલાવ્યા વગર જાય નહીં,
દુશ્મનો સાથે પણ એટલી દોસ્તી મેં રાખી છે !!”

gujarati shayari with image

“ખોટા સપનાઓ જોવાનું રહેવા દેજો સાહેબ,
કેમ કે અમારો શિકાર કરવામાં ઘણા
શિકારીઓ પોતે શિકાર થઇ ગયા છે !!”

gujarati shayari with image

“સમય તું ગમે તેટલો હેરાન કરી લે મને,
પણ યાદ રાખજે એક દિવસ હું પણ તને બદલી દઈશ !!”

gujarati shayari with image

“દોસ્ત બનાવવા તો સહેલા છે,
પણ દોસ્તી નિભાવવી એટલી જ મુશ્કેલ છે !!”

gujarati shayari with image

“કૃષ્ણ જેવો દોસ્ત મળ્યો છે,
અભિમાન અને સ્વાભિમાન
બંને ઊંચું જ રહેવાનું હો સાહેબ !!”

gujarati shayari with image

“તમે જેને મળીને ઘમંડ કરો છો,
એ અમને મળવા માટે તરસે છે !!”

gujarati shayari with image

“મુસીબત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે સાહેબ,
જયારે મારા મુખે હર હર મહાદેવનું નામ આવે છે !!”

gujarati shayari with image

“જીવન જીવવું હોય તો એવું જીવજો સાહેબ,
કે બાપને પણ એવું થાય કે ઘરમાં સિંહને પાળ્યો છે !!”

gujarati shayari with image

“અનુભવ કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!”

gujarati shayari with full hd  image

gujarati shayari with image

“રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે !!”

gujarati shayari with image

“આપણી દોસ્તીની કસમ દોસ્ત,
મારા પ્રાણ છોડી દઈશ પણ તારી
દોસ્તી ક્યારેય નહીં છોડું !!”

gujarati shayari with image

“હું ભૂખી તરસી રહી શકું,
પણ ચુપ તો નહીં રહી શકું !!”

 

 

gujarati shayari with image

“મને હજારો સલાહ દેવા વાળાઓ,
મારી જેમ એક દિવસ જીવીને તો બતાવો !!”

gujarati shayari with image

“હું થોડો અલગ છું સાહેબ,
એનો મતલબ એ નથી કે ખોટો છું !!”

gujarati shayari with image

“મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે,
સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે !!”

gujarati shayari with image

“જો આમ જ મારા દોસ્તોનો સાથ રહ્યોને,
તો એક દિવસ ભાગ્ય તને પણ બદલી દઈશ !!”

gujarati shayari with image

“સમયનો ખેલ હતો જે પૂરો થઇ ગયો,
હવે અમારો ખેલ આખી દુનિયા જોશે !!”

gujarati shayari with image

“મારે તો એવો છોકરો જોઈએ,
જે લગ્ન પછી ખુશીથી મારી જોડે
બેસીને ટીવી સીરીયલ જોવે !!”

gujarati shayari with image

“માન્યું કે મારી હાઈટ થોડી ઓછી છે,
પણ મારું દિલ ખુબ મોટું છે સાહેબ !!”

gujarati shayari with image

“આ દુનિયાએ મને
એક વાત શીખવાડી છે,
ખરાબ સમયમાં માં-બાપ અને
સાચા મિત્રો જ સાથ આપે છે !!”

gujarati shayari with image

“ખાલી તસ્વીરમાં નહીં સાહેબ,
તકલીફમાં સાથે ઉભો રહે એ સાચો મિત્ર !!”

gujarati shayari with image

“મિત્રતા હંમેશા સાણસી જેવી રખાય,
પાત્ર ગમે તેવું ગરમ થાય પણ મુકે ઈ બીજો !!”

gujarati shayari with image

“ધ્યાનથી સાંભળી લો,
લોકો લાખોમાં એક હોય છે,
પણ મારી બેસ્ટી કરોડોમાં એક છે !!”

gujarati shayari with image

“પપ્પા માટે પ્રિન્સેસ, મમ્મી માટે પરી,
અને મોબાઈલ માટે સેલ્ફી ક્વીન છું હું !!”

gujarati shayari with image

“છોકરાઓને કોઈ BESTIE નથી હોતા,
અમે એને ભાઈઓ કહીએ છીએ !!”

 

good morning images with quotes in hindi hd

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *